
સમગ્ર વિશ્વમાં લાખો લોકોને સિકલ સેલ રોગ છે અને પડકારજનક દુઃખાવાની કટોકટીઓ સાથે જીવે છે.
વધુ જાણો. વધુ કરો. સાથે મળીને.
વૈશ્વિક સમુદાયમાંથી સિકલ સેલ ધરાવતા લોકોની સ્ટોરીઓ કહેવા નોવાર્ટિસે વૈશ્વિક આરોગ્ય ચિકિત્સક અને ફોટોગ્રાફર એવા ડૉ. એલેક્સ કુમાર સાથે ભાગીદારી કરી છે.

વધુ દર્દીની સ્ટોરીઓ અહીં જુઓ >>

દુઃખાવાની કટોકટીઓ વેદનાકારી બની શકે છે, તમારા શરીર, મન અને ભાવુક આરોગ્યને અસર કરે છે – તમારા શરીરનાં દરેક ભાગને નુકશાન કરે છે.
દુઃખાવાની કટોકટી અંગે વધુ જાણો >>