
સિકલ સેલ
રોગનો તમારા
પરનો પ્રભાવ

સિકલ સેલ રોગની અસર:
એક વૈશ્વિક સર્વે
લક્ષણો

પ્રવૃત્તિઓ

જીવન

શાળા

સિકલ સેલ રોગ અને દુઃખાવાની કટોકટી તમારા શરીર, મન, અને એકંદર જીવનને અસરગ્રસ્ત કરી શકે છે
સિકલ સેલ રોગ અને દુઃખાવાની કટોકટી અંગને નુકશાની અને અંગ ખરાબ થઇ જવા જેવી તીવ્ર અને દિર્ઘકાલીન જટિલતાઓ તરફ દોરી જઇ શકે છે.
વધુ જાણવા માટે નીચે આઇકોન પસંદ કરો:






















એકાએક તીવ્ર દુઃખાવો
દુઃખાવાની કટોકટી અથવા વેસો-ઓકલ્યુઝિવ ક્રાઇસિસ
સ્ટ્રોક
શાંત અથવા તબીબી સ્ટ્રોક અથવા સેરેબ્રલ ઇનફાર્ક્શન
ફેફસાનો રોગ
એક્યુટ ચેસ્ટ સીન્ડ્રોમ
કિડનીનો રોગ
કિડની ખરાબ થવી અથવા બંધ પડવી
નિતંબનાં હાડકાઓને નુકશાન
એવેસ્ક્યુલર નેક્રોસિસ
તમારી આંખોની રક્ત વાહિનીઓને નુકશાની
રેટિનોપેથી
તણાવ; બેચેનીનું વધતું જોખમ; માનસિક કાર્યોમાં મુશ્કેલી
માનસિક આરોગ્ય
પુરુષો: લાંબો સમય ચાલતા પીડાદાયક ઉત્થાનો (ઇરેક્શનો)
અગ્રશક્તિ (પ્રિએપિઝમ)
સ્ત્રીઓ: માસિક ચક્રનાં સમયે જ દુઃખાવાની કટોકટી થાય છે
માસિકસ્ત્રાવ દરમિયાન દુઃખાવાની કટોકટી
પગનાં ઘાવ
પગનું અલ્સર
























શરીરમાં ચેપ લાગવે, હ્રદય બંધ પડવું, યકૃત બંધ પડવું, અને બરોળ બંધ પડવા જેવી આરોગ્યની સમસ્યાઓ પણ થઇ શકે છે.
આવા ગંભિર આરોગ્યનાં જોખમો હોવા છતાં, ઉદાહરણ તરીકે, નેધરલેન્ડમાં 68% દુઃખાવાની કટોકટીઓનું ઘર પર જ વ્યવસ્થાપન કરવામાં આવે છે. તે મહત્વપૂર્ણ છે કે તમને જરૂરી તબીબી સંભાળ તમે મેળવો. દુઃખાવાની કટોકટીનો ટ્રેક રાખવાની અને તમને અથવા તમારા બાળકને થતી હોય તેવી દરેક દુઃખાવાની કટોકટી અંગે ડૉક્ટરને કહેવાની ખાતરી કરો. તે અથવા તેણી એવું આયોજન પ્રદાન કરી શકે જે કોઇપણ ભવિષ્યનાં દુઃખાવાની કટોકટીઓનાં વધારે સારા વ્યવસ્થાપનમાં તમને સહાય કરી શકે છે.
સિકલ સેલ રોગ ભાવુક જીવન પર અસર કરી શકે છે, પરંતુ ઘણા લોકો હજું પણ ઉત્પાદક જીવનો તરફ આગળ વધતા હોય છે
સિકલ સેલ ધરાવતા લોકોને આ અનુભવ થઇ શકે છે:


ડિપ્રેશન
સિકલ સેલ રોગ ધરાવતા લોકોમાંથી 30% સુધી લોકો ડીપ્રેશન ધરાવવતા હોય છે


બેચેની
સિકલ સેલ રોગ ધરાવતા લોકોમાંથી 10% સુધી લોકોને બેચેનીનો અનુભવ થતો હોય છે


થકાવટ
સિકલ સેલ રોગ ધરાવતા લોકોને થકાવટનો અનુભવ થઇ શકે છે


શિખવામાં અને ધ્યાન આપવામાં મુશ્કેલી
સિકલ સેલ રોગ ધરાવતા લોકો આ પડકારોનાં વધારે મોટા જોખમ પર હોય છે


નિંદ્રા લેવામાં મુશ્કેલી
સિકલ સેલ રોગ ધરાવતા લોકો નિંદ્રા લેવામાં મુશ્કેલીઓનાં વધારે મોટા જોખમ પર હોય છે